WEEKLY POPULAR POST
-
SHALA PRAVESHOTSAV MARGDARSHAK BABAT Follow GujEduPlus on : : Facebook Page , Google +
-
Monthaly Bill,Supplementary Bill,Difference Bill,Travel Allowances.Bills Detailed Information Of Accounts Branch Bills,Will Be Useful To Oth...
-
GUJRAT MA PRATHMIK SHALAO NI SAPUNA MAHITI. JILLA,TALUKA,CRC, SIXAKO, BALKONI MAHITI.
-
SMC TALIM BISAG PAR TELECONFERENCE BABAT
-
All programs of 2nd october cancelled due to model code of conduct. Gujarat gov Model Code Of Conduct party or candidate shall include in a...
Tuesday, February 11, 2014
1:43:00 PM
સ્વનિર્ભર શાળાઓને ગ્રાંટની લહાણી કરાશે
By Gujeduplus

રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સ્વનિર્ભર શાળાઓને ચોક્કસ શરતોને આધીન ગ્રાન્ટની લહાણી કરવાનો એક વિચિત્ર નિર્ણય લીધો છે. જે અંતર્ગત સ્વનિર્ભર શાળાઓએ આવતીકાલ તા.૧૦મી ફેબ્રુઆરી સુધી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.
Stay connected with us for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.