VARG 4 NA KARMACHARIYO NE SARKAR DWARA BONUS
ગાંધીનગર, 4 ઓક્ટોબર
ગુજરાત સરકારે હાલમાં જ દિવાળી બોનસની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ તેમણે વર્ગ-4નાં કર્મચારીઓને 3,500થી 35,506 રૂપિયા સુધીનું બોનસ આપવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારે પંચાયત,બોર્ડ, કોરપોરેશનનાં વર્ગ-4નાં કર્મચારીઓનાંને આ બોનસ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ કર્મચારીને તેમનાં બેઝિક પ્રમાણે 100% બોનસ આપવામાં આવશે. આ બોનસ વર્ષ 2013-14 માટે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંયે સમયથી ગુજરાત સરકાર તરફથી વર્ગ-1,2 અને 3 માટે જ પગાર વધારા અને લાભની જાહેરાતો કરવામાં આવી હતી. પણ આ વખતે સરકારે વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી તેમની દિવાળી સુધારી દીધી છે.